ડબલ મર્ડર - 5

(61)
  • 3.3k
  • 3
  • 2.2k

ત્યાર બાદ વેદે ઉર્જિત ને બોલાવી આગળ ની પુછ પરછ કરતા તેને થોડા સવાલ પૂછ્યા.“તમારા સ્ટાફ મા રહેલ બધા કર્મચારી વિષે તમે શું કહો છો?” વેદ “સાહેબ આમ તો સ્ટાફ મા બધા માણસો વ્યવસ્થિત છે. પરંતુ નમન એ લાલચુ અને તે શોરૂમ સિવાય પણ બહારો બહાર અમુક સામાન  વેચી નાખે છે. આ બાબતે મેં અને સંકેત  સાહેબે તેને એક વખત રંગે હાથ પકડી અને નોકરી માંથી કાઢી મુકેલ પણ પછી તેણે ફરી આવી ભૂલ ક્યારેય નહિ થાય એવી બાહેંધરી આપી તેથી તેણે ફરીથી કામ પર રાખ્યો.” ઊર્જિત“તમારા શેઠ વિશે તમારું સુ કહેવું છે.” વેદ “ તે સ્વભાવે તો સારા માણસ હતા પરંતુ