કોલેજ લેક્ચર અને તુ

(13)
  • 2k
  • 4
  • 684

#કોલેજ_લેક્ચર_અને_તુ_#હુ આજે કોલેજ ના પહેલા દિવસે વહેલા આવીને ક્લાસરુમ મા બેસી ગયો એટલા મા જ તુ પણ આવી ગઇ તારી આખો મા પણ થોડો ડર દેખાઈ રહ્યો હતો.કલાસમા બીજી ઘણીબધી છોકરીઓ હતી પણ મારી નજર ફક્ત તારા પર હતી. તુ અામતેમ જોઇને બીજી છોકરીઓ જ્યા બેસી હતી ત્યા બેસી ગઇ અને શરુ થઇ આપણી કોલેજ લાઇફ.આપણી કોલેજ મા છોકરા છોકરીઓને એકબીજા ને બોલાવાની પરમિશન નહોતી છતાપણ કયારેક કયારેક ઘણાબધા એકબીજા જોડે વાત કરી જ લેતા. લેક્ચર દરમિયાન હુ તને કેટલીયે વાત ત્રાસી નજરે જોતો અને ક્યારેક  તુ મને પકડી પાડતી. મારે તને કહેવુ હતુ મને તુ ગમે છે. તુ બહુ જ