ષડયંત્ર

(58)
  • 5.7k
  • 7
  • 1.3k

મહાન ઉદ્યોગપતિ મિ.રાઘવ ના બંગલા માં હમણાં થોડા સમય થી શંકાગ્રસ્ત ભયજનક વાતાવરણ આવી પડ્યું હતું. ખ્યાતનામ વકીલ અને ઓફિસરો ને આ કેસ માં નીમ્યા હતા. પણ પરીણામ શૂન્ય આવતું હતું. કોણ હોઈ શકે ?? શા માટે આવું કર્યું હશે ??.... આવા અઢળક વિચારો માં હમેશા ખોવાયેલા રહેતા મિ. રાઘવ....  બાળપણ થી જ ઘનિષ્ટ પરિવાર માં ઉછરેલા મુંબઈ જેવી નગરી માં વસતા મિ. રાઘવ ને શહેર માં સહુ કોઈ 'રાધવદાદા' થી ઓળખતું. 21વર્ષ ની ઉંમરે ધંધા ની જવાબદારી સમભાળનાર રાધવદાદા કુશળ સફળ વ્યક્તિ હતી. 22 વર્ષ ની વયે સ્વરૂપવાન રંજીતા સાથે રાઘવ ના લગ્ન થયા હતા. બંગલો જેટલો વિશાળ હતો