વહાલો દરિયો

  • 3.3k
  • 833

કોઈ રહસ્યમય સુંદર મજાની વાર્તા વાંચવા બેઠા હોઈએ અને તેનો અંત જ વાંચવાનો રહી જાય ત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે. તેવી જ પરિસ્થિતિ ત્યારે પણ સર્જાઈ છે. જ્યારે આપણે દરિયા કિનારે સરસ મજાનો સમય વિતાવી અને ઘર તરફ પાછા ફરીએ છીએ. મન ન હોવા છતાં દરિયા ને અલવિદા કહેવું પડે છે. આમ જોઈએ તો આ દરિયો જ એક રહસ્ય છે. રોજ કેટલીય આંખો તેને જોઈ અને ખુશ થઈ જાય છે. ઘણાં મારી જેમ તે રહસ્ય ને વાંચવા નો પ્રયત્ન પણ કરે છે. પણ જે રહસ્ય જ છે તેને કોઈ કાગળ માં કેવી રીતે ઉતારી શકે ? દરિયા ની લહેરો