એક નઝરનો પ્રેમ

(12)
  • 2.2k
  • 3
  • 596

ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગે એક લાશપડી હતી.દૂર દૂર કૂતરાઓ ભસી રહ્યા હતા, અને  એક વ્યક્તિ જાણ્યે અજાણ્યે લાશ તરફના રસ્તા પર ચાલી રહ્યો હતો.ત્યાં કેમ હતી લાશ અને હતી કોની?કોણ હતો આ વ્યક્તિ? એ લાશ હતી કનકની.અને પેલો વ્યક્તિ હતો નિવ. આ બેય એકબીજાથી એકદમ જુદા પણ બેય એટલા નજીક ક્યારે આવી ગયા એની તેમને પણ ખબર નહતી. કનક અવધપુર ના પ્રમુખની દીકરી હતી.અને જનકીબેન એના માતા હતા.એકની એક વહાલસોયી દીકરી હતી અને સંસ્કારી પણ દેખાવડી પણ સોનામાં સુગંધ ભળે તેમ બધા જોડે ભળી જાય. બીજી તરફ નિવ એકદમ નિખાલસ છોકરો.પોતાની મસ્તીમાં રહેવાવાળો પિતા અમરસિંહ નું