વહુ તમારી જેવી દિકરી

(80)
  • 2.6k
  • 15
  • 806

વહુ તમારી જેવી દિકરી ભગવાન બધાજ ના ઘરમા દે...!!!ગામમાં એક જ કુવો હતો રમીલા દરરોજ સવારે કુવામાથી પાણી ભરવા જાય દરરોજ કુવે માથાકૂટ પાણી માટે કરવાની ઘરે આવીને સવારે વહેલા ઘરનું બધુ જ કામ કરવાનું અને ઘરમા ખુણામા રહેલ ગાયનું કામ પણ રમીલા એ જ કરવાનું રમીલાના લગ્ન થયા હજી છ મહિના થયા હતા.રમીલા એ માસ્ટર ડીગ્રી કરી હતી..રમીલાને ઘણી વાર થતું મારા બાપુજી એ મને આવા ઘરમા કેમ પરણાવી હશે..હું એટલુ બધુ ભણી માસ્ટર ડીગ્રી કરી પણ મારા બાપુજી એ મારા માટે આવુ ઘર શા માટે ગોતું હશે..પરેશ દરરોજ સવારે વહેલા વાડીએ કામ કરવા જતો વાડીનું કામ પુરુ થાય