ત્યાગ આ વાત છે ત્રણ મિત્રો ની . જે તેમની જ આસપાસ ફરે છે નીલ , નિકી અને નીતિ ની . આ એકદમ બિન્દાસ વાર્તા છે . અજય અને આરતી ની દીકરી નું નામ હતું નિકી. આરતી જયારે માઁ બનવાની હતી ત્યારે જ અજય અને આરતી બંને ને છોકરો જોતો હતો . પરંતુ તે શક્ય ન બન્યું અને નિકી નો જન્મ થયો . આને પણ તે બંને એ ખુશી ખુશી સ્વીકારી