પ્રણય સપ્તરંગી - 16

(60)
  • 4.1k
  • 5
  • 2.3k

પ્રકરણ -16             સયૂક્તા સાગરનાં ઘરેથી વ્યથિથ મને નીકળી અને ઘરે જવાનાં બદલે સીધી મહીસાગર કિનારે આવેલાં એમનાં રિસોર્ટ પર ગઈ.એણે અંદર પોતાની ઓફિસમાં જઈને ખુરશીમાં બેસી ગઈ.શીતળ એસીની હવા પણ એને ઠંડક નહોતી આપી રહી.એને બેલ મારી પ્યૂનને બોલાવ્યો.પ્યુને અદબતાથી કીધું “ હાં મેંમ આપનાં માટે શું કરી શકું ?.” સંયુક્તાએ થોડી ચીઢ સાથે કહયું “ કંઈ નહીં મારાં માટે ઠંડુ પાણી લાવ અને મારી ચેમ્બરમાં કોઈજ નાં આવે. મારે કોઈને મળવું નથી.ધ્યાન રહે કોઈને એટલે કોઈને પણ નહીં. પ્યુને થોડાં આશ્ચર્ય સાથે કહયું “ ઓકે મેંમ કોઈજ નહીં આવે.કોઈને નહીં આવવા દઉં ..કહી દઈશ