પેહલા પેહલા પ્યાર હૈ!! - 10

(63)
  • 3.8k
  • 4
  • 2.1k

( પેહલા ના ભાગ જોયું કે પાયલ એક જબરદસ્તી ના બંધન માંથી મુક્ત થાય છે અને એની જિંદગી માં આગળ વધે છે..હવે આગળ..)પાયલ થોડા દિવસ પછી આં બધા માંથી બહાર આવે છે.. એ હવે હસી રહી છે,મસ્તી કરી રહી છે,નોર્મલ લાઈફ જીવી રહી છે.. એને અચાનક કંઇક યાદ આવતા તરત જ મોબાઈલ પકડે છે અને આકાશ ને બધી સાઇટ પરથી unblock કરે છે.. અને તરત જ એને મેસેજ કરે છે.. એ મેસેજ નો reply છેક રાતે મોડેથી આવે છે...પાયલ એના જ મેસેજ નો રાહ જોતી હોય તેમ  એ તરત જ મોબાઈલ ખોલીને એના જોડે વાત ચીત શુરૂ કર છે..આકાશ: "