શાશ્વત પ્રેમ - ચા (3)

(19)
  • 3.8k
  • 12
  • 1.3k

તમને થતું હશે ને કે એવું શું લખેલું હતું! તો હું જણાવું ...એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે.... "My dear love, કદાચ આજ પછી મારો હક નહીં હોય તને આટલી પ્યારથી સાદ આપવાનો.. પણ આજે એક છેલ્લી વાર તને કંઈક કહેવા માંગુ છું. હા, એ વાત સાચી છે કે આપણી વચ્ચે ઘણાં દિવસથી તણાવ છે પણ એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો કે તારી ચિંતા નથી મને. તારી ચિંતા અને તારી ખુશીઓની ફિકર મને મારી છેલ્લાં શ્વાસ સુધી રહેશે. બસ ફર્ક એટલો છે કે તારી પર મારો હક હશે નહીં. મારી ભૂલોથી કદાચ તું ઘણીવાર દુખી થઇ