કંઈક ખોટું થઇ રહ્યું છે ! (ભાગ - ૭)

(44)
  • 2.1k
  • 4
  • 1.1k

(ગતાંક થી શરુ) આખો દિવસ વીતી જાય છે... રાત ના અગિયાર વાગવા આવ્યા હોય છે... ક્યાંક હજુ પણ મીરા ના મન માં કંઈક ઘૂંટવાય રહ્યું હોય એ રીતે... ખુશ હોવા છતાં કોઈક ખૂણે કંઈક ખટકી રહ્યું છે... ક્યાંક હજુ પણ પ્રેમ માં કચાસ દેખાઈ