લવ ની ભવાઈ - ૭

(58)
  • 5.7k
  • 9
  • 2.7k

...................❣️લવ ની ભવાઈ - ૭ ❣️ ................. અવની - યાર નીલ મને માફ કરી દે. મારી જ ભૂલ છે , મેં તારા પર વિશ્વાસ ન કર્યો. તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે. હું મારી લાઈફ માં બધી રીતે આગળ વધીશ પણ તારા વિના તો હું કશું જ નહી હોય. નીલ તું મારા માટે બહુ જ અમૂલ્ય છે અને મારા માટે બધું તું જ છે. તારા વિના હું કંઈજ નથી . પ્લીઝ મને માફ કરી દે.. મને એકવાર ચાન્સ આપ. હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું અને always તને સપોર્ટ કરીશ . નીલ પ્લીઝ