આર્યરિધ્ધી - ૧૨

(63)
  • 3.2k
  • 4
  • 1.7k

આગળ ના ભાગ માં જોયું મૈત્રી અને વિપુલ ન્યુ યોર્ક પહોંચી જાય છે.ન્યુ યોર્ક માં આવ્યા પછી મૈત્રી ને ખબર પડી કે વિપુલ નો એક ભાઈ છે. એરપોર્ટ પર વિપુલ નો ભાઈ નિમેશ તેમને લેવા માટે આવ્યો હતો. નિમેશ સાથે વિપુલ અને મૈત્રી નિમેશ ના ઘરે આવ્યા. મૈત્રી આ મુસાફરી કરીને થાકી ગઈ હતી એટલે તે નિમેશે ઘર ના બીજા માળ પર બતાવેલા બેડરૂમ માં સુઈ જાય છે. હવે આગળ ..મૈત્રી રૂમ ને બંધ કરી સુઈ રહી હતી પણ તેને ઊંઘ આવતી ન હતી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વિપુલ અને વર્ધમાન નો ઝઘડો, વિપુલ નું તેની સાથે ઘર છોડી દેવું