મહેકતી સુવાસ ભાગ -5

(82)
  • 3.9k
  • 5
  • 2.4k

આજે ઈશિતા એની જીવનની ડાયરી એની પોતાની પર્સનલ ડાયરી માં લખી રહી હતી. તેમાં તેને પોતાની સુખ દુઃખ ની બધી જ વાતો તેમાં ઉતારી હતી. આ ડાયરી તેની સિવાય ફકત આદિત્ય એ વાચી હતી.તેની મમ્મીને પણ તેની કંઈ જ ખબર નહોતી. આજે કદાચ તે છેલ્લી વાર લખતી હતી. કારણ કે આ તો તે હવે આકાશ ના ઘરે પણ લઈ જઈ શકે તેમ નથી કારણ કે તેમાં તો આદિત્ય ની યાદો પણ સંકળાયેલી છે. આજે તો લખતા લખતા ડાયરી પર તેના આસું પણ પડી રહ્યા હતા. પછી તે તેને સારી રીતે પેક કરીને તિજોરી માં તેના એક ખાના માં મુકી દે