વિવાહ એક અભિશાપ - ૨

(151)
  • 7.1k
  • 8
  • 4.2k

આગળના પ્રકરણમાં જોયુ કે અદિતિને ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ એક હવેલી માં જાય છે .જેમાંથી કોઇક સ્ત્રી ની ચીસો અને એના રડવા નો અવાજ અાવતો હોય છે અદિતિ જેવી એ સ્ત્રી પાસે પહોંચે છે એક ભયાનક ચહેરા વાળી વ્યક્તિ એને રોકી લે છે એનું ગળુ દબાવે છે એને બેહોશ કરે છે .જ્યારે એને ભાન અાવે છે ત્યારે એ બંધાયેલી હોય છે અને વાળ થી ઢંકાયેલા ચહેરા વાળો વ્યક્તિ એની બલિ ચડાવવા જતો હોય છે પણ અણી ના સમયે સાંકળો ટુટી જાય છે એ ભોંય પર પટકાય છે અને એ સાથે જ એનું