દિલ કા રિશ્તા A LOVE STORY - (ભાગ-6)

(72)
  • 6.4k
  • 6
  • 3.4k

               (ભાગ 6)    (આગળ જોયું કે રોહન ઓફિસ ની બાલ્કની માં થી પેલી છોકરી ને જુવે છે એ દોડી એની પાસે જાય છે પણ એ ત્યાં પહોચે પેલા જ એ છોકરી ત્યાં થી ચાલી જાય છે રશ્મિ રોહન ને બુમ પાડે છે રોહન રશ્મિ પાસે જાય છે પણ ત્યાં જ અચાનક બસ સામે આવી જાય છે હવે આગળ)                 રોહન એ છોકરી ને મળવાની તક એના હાથ માંથી નીકળી ગઈ હોવા થી હતાશ બની જાય છે ત્યાં એના કાને બુમ સંભળાય છે "રોહન ઓ રોહન" રોહન જુવે