પર્વતારોહણ ભાગ - 2

  • 3.2k
  • 2
  • 1.4k

પર્વતારોહણ ભાગ-2આબુ નાં પર્વતારોહણ કેમ્પ માં જામનગર થી અમે સાત છોકરીઓએ ભાગ લીધો હતો અને ત્યાં ઘણું શીખવા મળ્યું એ વિષયક વાત અગાઉ કરેલ. પર્વતારોહણ નાં જ એક દિવસ ની વાત કરવાની છે. તે દિવસે હું થાકેલ પણ હતી ને થોડી હતાશ પણ. મને આ બધું કરવું ખૂબ જ ગમતું હતું પણ શારીરિક ક્ષમતા સાથ આપતી નહોતી જેને લઇને હું વારંવાર નિરાશ અને જાત પ્રત્યે ગુસ્સે થઈ જતી.તે દિવસે અમારા કોચે અમને જે ટાર્ગેટ આપેલ એ રોક પણ થોડા ઊંચા હતા. લગભગ ચાર રોક તે દિવસે ક્લાઈમ્બ કરવાનાં હતા. પર્વતારોહણ ની આ બેઝીક ટ્રેનિંગ હતી. જેમાં અમારે 3 સ્ટેપ ક્લાઇમ્બિન્ગ એટલે