માહી-સાગર (ભાગ-૮)

(43)
  • 3.2k
  • 4
  • 1.4k

               મેં તરત જ સાગરનો કેમેરો ચેક કર્યો..એમાંથી માહીના ઘણાબધા ફોટોગ્રાફ્સ મળ્યા.. એમાં થી એક ફોટો મેં મારા કિલર ને મેઈલ કરી દીધો અને ફોન કરી કહ્યું કે રતનપુરમાં માહીનું ઘર છે.. ગમે તે થાય એ મરવી જોઈએ..એ જ રાતે રાતના અંધારામાં મારા કિલરે માહી ના ઘરને આગ લગાવી દીધી.. સવારે મને ગુડ ન્યુઝ મળી ગઈ.. કિલરનો મેસેજ આવ્યો - કામ થઈ ગયું..                          એક દિવસ ડો શરદનો ફોન આવ્યો- હેલ્લો ગોરી તારા રિપોર્ટ્સ પર થી જાણવા મળ્યું છે કે તને બ્રેઇન ટ્યુમર છે..