ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 9

(232)
  • 10.5k
  • 17
  • 5.8k

હર્બર્ટની તબિયત નિયમિત રીતે સુધારા પર હતી. હવે એને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવી શકાય એટલી તબિયત સુધરે એ જરૂરી હતું. પશુશાળામાં સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં સંપૂર્ણ સલામતી હતી. આથી હર્બર્ટને ગ્રેનાઈટ હાઉસમાં ફેરવવાનો વેતરણમાં બધા હતા. તેની તબિયતને કંઈ વાંધો ન આવે એવી રીતે ફેરવી શકાય તેની તેઓ રાહ જોતા હતા.