વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 11

(70)
  • 4.2k
  • 7
  • 1.8k

        "તુ છો જીંદગી મા બાકી કોઈ ની જરુર નથી રાહી હવે... . તુ જ મારી જીવવાની આશા છે અને તુ જ મારી આત્મા ની સાથી છે....." (આગળ નાં ભાગ મા જોયું કે વૈભવ અને વિશ્વા ઘરે બધી વાત કરવાનું નક્કી કરે છે અને આ બાજુ નિરાલી ના ડૉક્ટર નિરાલી નાં પપ્પા પાસે થી બધી વિગત જાણી લે છે અને નિરાલી જલ્દી સારી થઈ જશે એવું કહે છે. હવે આગળ...) (3-4 દિવસ પછી વૈભવ ઘરે કહી દીધું છે એવું કેહવા કોલ કરે છે વિશ્વા ને) વિશ્વા: હેલો હા બોલ ને વૈભવ: તે ઘરે વાત કરી આપણી....??? વિશ્વા: