અઘોર આત્મા-૧૭ શૃંગાર સરોવર

(135)
  • 5.4k
  • 12
  • 2.1k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૭ શૃંગાર સરોવર) લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૧૬માં આપણે જોયું કે... અઘોરી અંગારક્ષતિ જણાવે છે કે શક્તિશાળી જીવન જીવવા માટે અઘોપંથમાં મૈથુન અને બલિદાન આવશ્યક છે. સમૂહમાં મંત્રોચ્ચાર કરી રહેલા અઘોરીઓ રક્ત ભેળવેલો સોમરસ પીને મદમસ્ત બની ચૂક્યા હતા. વશીકરણ થયું હોય એમ ખૂલ્લા અને વિશાળ વક્ષઃસ્થળ ધરાવતી આદિવાસી યુવતીઓ પોતાની કમર તથા નિતંબોને લટકમટક કરાવતી નૃત્ય કરી રહી હતી. અઘોરીઓ સામૂહિક મૈથુન-સાધના કર્યાં બાદ યુવતીઓનાં બલિદાન માટે તીક્ષ્ણ હાડકા લઈને એમના પેટ-ગરદનમાં ઘોંચી રહ્યા હતા... હવે આગળ...) -------------- વાસનામય સિસકારાઓથી ગૂંજી રહેલી કાલા ડુંગરની તળેટી હવે