ડબલ મર્ડર - 4

(66)
  • 3.3k
  • 1
  • 2.4k

       વેદ,મોહિત અને નીરજ તેના શો રૂમ માં પહોંચ્યા બહારથી જોતા આ શૉ રૂમ ખુબ જ વિશાળ લાગતો હતો. ત્રણ માળના આ શૉ રૂમ માં ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી,ફ્રીઝ,વોશિંગ મશીન તેમજ બીજી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ નું ડિસ્પ્લે કરેલ હતું બીજા માળ ઉપર તમામ કંપનીઓ ની વસ્તુ નો સ્ટોક રાખેલ હતો અને દરેક માળ પર ચાર- પાંચ માણસો કામ કરતા હતા.ત્રીજા માળ ઉપર સંકેત ની કેબીન હતી.તેની બાજુ માં તેના મેનેજર  ઊર્જિત ની કેબીન હતી તેમજ ત્યાં હોલમા બીજા  ટેબલો ગોઠવેલ હતા. તેમાં તેના અન્ય કર્મચારીઓ કામ કરતા હતા.આ આખી બિલ્ડીંગ c.c.t.v. કેમેરા થી સજ્જ હતી અને તેનું મોનીટરીંગ સંકેત