વિચારો ને કિનારે પ્રકરણ - ૩

  • 1.7k
  • 2
  • 729

વિચારો ના કિનારે!!પ્રકરણ -3“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.”પાર્થ હસતાં મુખે બોલ્યો: “નિશું હજી પણ તારી આદત નથી બદલી હો!! તું મને એક વાત કહે કે,તે મને કેમ ઓળખ્યો કે હું તારી પાછળ ઊભો છું.?” “ નિશું તને મારા અનુભવ ની  એક વાત  કરું તારા વિષે. હું એકલો કે ગમે તેટલા માણસોની ભીડ માં તારી પાછળ છાનું માનો ઊભો હોવ  તો પણ તું મને ઓળખી લે છો અને તારું ઉપરનું વાક્ય છેલ્લા ૧૦ વર્ષ થી સાંભળું છું  ”“ઓહ..!!..મારા....પાર્થ ત્યાજ ઊભો રહજે.” આવું કેમ?  નિશા પાર્થ ના મનગમતા ટામેટાના ના ભજીયા બનાવતા બનાવતા બોલી: “ પાર્થ માણસનું મન જેટલું પણ વધારે શાંત હશે એટલુ