વાત સમય ની

  • 3.5k
  • 3
  • 1.1k

વાત સમય ની હેલ્લો , મિત્રો આજે હું પહેલી વખત સ્ટોરી લખી રહ્યો છો. આ સ્ટોરી માં હું તમને સમય ની કિંમત વિશે જણાવીશ.તમે પણ તમારી આજુ બાજુ ના વ્યક્તિ ઓ કે સમાજ ના લોકો ને જોઈ રહ્યો છો.કે તેઓ સમય ની કીમત કરી રહ્યા નથી.લોકો મોબાઇલ માં અથવા આડશ કરી. ને પોતાનો કિંમત  સમય વેડફી રહ્યા છે.......મિત્રો ,આપને આજે એક વાત કરવી છે. વાત ની શરૂઆમાં આજે વાત સમય ની કરવી છે. ત્યારે સમય શું છે.  ને સમય ની કિંમત શું છે.તો વાત આવી છે. કે સમય એ સાથે છે. પણ તેની ખબર પડતિ નથી. આજ ના આધુનિક યુગમાં