એક મિનિટમાં ઇશ્ક

(11)
  • 1.6k
  • 3
  • 596

અચાનક મોબાઈલ માંથી મધુર અવાજ કાનને સ્પર્શ થયો... આમ તો રોજ જે રિંગ સંભળાતી એજ હતી.. પણ એ દિવસે એની મધુરતા જ અલગ હતી. સામેથી એક મૅસેજ ફોનમાં પડ્યો.. 'plzz mari ek help kari sako cho'.. Mane pelu song che ne kuch na kaho.. Kuch bhi na kaho.. E song mokli sako cho..' આમ તો એનું નામ હેત્વી હતું..પણ બધા એને 'હેતુ ' થી વધુ ઓળખે એને સિંગિંગનો ગાંડો નશો.. . હેતુ ની નજર સામે આ મૅસેજ આવતા થોડીક ક્ષણ એ શૂન્ય થઈ ગઈ.. એની બીજી જ ક્ષણે એને થોડીક સ્વસ્થ થઈ ને એની આંગળીઓ ફોન ના કીપૅડ પર ફેરવી