સવારની પહોરમાં સમીર જીપ લઈને આવી ગયો. જીપમાં સલોની,તાન્યા, નિખિલ,રિષભ, રિયા બધા જ હતા. સમીર હોર્ન મારે છે. એટલામાં જ શ્યામલી આવે છે. તાન્યા:- "middel class...dressing સેન્સ પણ નથી."સલોની:- "yaa right...તાન્યા..."સમીર તો શ્યામલીને જોઈ જ રહ્યો. Light pink ચુડીદાર ડ્રેસમાં શ્યામલી સુંદર લાગી રહી હતી. પાયલ:- "nice શ્યામલી...તારા પર આ ડ્રેસ ખૂબ સરસ લાગે છે."શ્યામલી:- "Thanks..."સમીર:- "you looking very beautiful..."શ્યામલી:- "Thanks સમીર."રિયા:- "ચાલ જલ્દી બેસી જા."શ્યામલી રિયા પાસે બેસવા જતી હતી ત્યારે જસમીરે કહ્યું "શ્યામલી ત્યાં ક્યાં બેસે છે. અહીં આવતી રહે. મારી બાજુમાં."શ્યામલી સમીરની બાજુમાં આવી બેસી જાય છે. તાન્યાને આ જરાય ન ગમ્યું. સમીરે જીપ સ્ટાર્ટ