દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત - ભાગ - 8

(47)
  • 3.2k
  • 3
  • 1.5k

     પંકજ અને આશા Hotel ના Room માં Romantic અને ખુશનુમા Feel થાય એવી અતરંગ પળોને માણીને બહુ ખુશ હતા અને બંને બાઈક પર બેસીને પોતાના ઘરે જવા નીકળી જાય છે. રસ્તામાં એક Boyfriend અને Girlfriend કરે એવી હરકતો અને વાતો કરતા પંકજ આશાને એના ગામના સ્ટેશન પર ઉતારીને પોતાના ગામ તરફ જવા નીકળી જાય છે. ઘરે પહોંચતા રાત થઇ ગઈ હોય છે એટલે બંને Fresh થઈને જમવાનું પતાવી ને બીજા થોડા ઘણા કામ કરીને મોબાઈલ માં Chat ચાલુ કરે છે.        મોબાઈલ માં બંનેની Scrin પર એકબીજાના Namepage ની Profile જ ખુલ્લી હોય છે.બંને જેવા Msg