યે રિશ્તા તેરા મેરા - 2.29

(16)
  • 3.6k
  • 2
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.30 અંશ;અવની તુ અહી ધ્યાન રાખજે,કેયુર અજય તમે બધા જ...મારે ઘેર જવુ પડશે.મારા મોમ આવેલા છે. અજય;સર નો પ્રોબ્લેમ આપ શાંતિ થી જય આવો. અંશ;થેક્સ...એ જતો રહ્યો... *** અવની મનમા વિચારી રહી તું જા એ જ તો કામ છે. મારે પણ મારુ કામ પતાવવાનુ છે.જયદિપને મળીને. *** અંશ;મહેક તુ તૈયાર છે? મહેક;હમમ અંશ;મહેકની નજીક ગયો,મહેક થોડી પાછળ ગઇ..મહેકનો હાથ અંશે પકડ્યો..મહેકે છોડાવવા માટે ખાલી પ્રેમથી જ પ્રયત્ન કર્યો... અંશ;લૂકીંગ નાઇસ...એન્ડ લવ યુ. મહેક;લવ યુ ટૂ... અંશે મહેકની ઉડતી એક લટને વ્યવસ્થિત કરતા બોલ્યો મહેક હમણા-હમણા મારાથી તને દુ;ખ લાગે એવુ બોવ જ થાય છે.તેમ છતાય તુ