બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 13

(90)
  • 3.8k
  • 6
  • 1.9k

આ વખતે મળવા આવે તો ગુલાબ ના બગીચા મા આવજે...ગુલાબ ને પણ ખબર પડે કે એક ગુલાબ મારી પાસે પણ છે...Part 13..બસ કર યાર... "હેલો અરુણ" મહેક નું અભિવાદન મારા રોમ રોમ મા પ્રસરી ગયું...ચહેરા પર ખીલી ઉઠેલા.. જાજરમાન દેદીપ્ય... થી મહેક વેરાન વગડામાં મીઠી પરબડી જેવી લાગતી હતી...હું ક્ષણ ભર જ નજર નાખી શકયો.. મારા અંતર ના તાર ગૂંચવાઈ ગયા... કોઈ શબ્દ.. થી હું મહેક ને રીપલાય આપી શકુ તેવી પોઝિશન હતી જ નહિ..ડો, ઘનશ્યામ સર... સામે જ હતાં..થોડી વાર હું નિશબ્દ ત્યાં જ ઊભો રહ્યો... ત્યાં.. બીજાં સાત.. આઠ સ્ટુડન્ટ આવી