સંબંધ નાં સથવારે - આઈ લવ યૂ મેમ

  • 4.8k
  • 3
  • 1.1k

ડિયર કવિતા મેમ, જ્યારે જ્યારે કોઈ મારી સાથે નહોતું ત્યારે તમે જ તો હતાં મારી સાથેસાચો રસ્તો બતાવવા, સાચો નિર્ણય લેવા,સાચી દિશા બતાવવા,જિંદગી જીવવાની રીત થી માંડીને સંબંધો સાચવવા ની દોડ માં તમે જ તો પ્રોત્સાહન આપ્યું મને..સંબંધો ના સથવારે જીવતા શીખવાડ્યું મનેસાચું શું? ખોટું શું? એ સમજ ક્યાં હતી મારાં માં?બંને નો ફર્ક તમે જ તો સમજાવ્યો મનેકદાચ મને આટલી સમજણ ના હોત અત્યારે પણ ઘણી બધી તકલીફો માં પણ લોકો સામે કેમ રહેવું એ તમે જ તો શીખવાડ્યું મને પોતાની દીકરી સમજી વ્હાલ, પ્રેમ, હુંફ, લાગણી જ્યારે જ્યારે જે વસ્તુ ખૂટી મને એ બધું તમે જ તો અપાવ્યું મને...દુનિયાના કોઈ