સપના ની રાજકુમારી

(24)
  • 8.1k
  • 4
  • 3k

                 એક છોકરી હસતી રમતી ને બધાને હસાવતી, પ્રેમની ચાહત મા કોઈ રાજ કુમારની રાહ જોતી પોતાના સપના મા જ ખોવાએલી એ હસતી રમતી ઢીંગલી એક દિવસ એ શાળા થી ઘરે પાછી આવતી હતી. ત્યારે એના કાન પર એક મધુર અવાજ સભળાય છે.અને એ જેનો અવાજ હતો તેના તેના પ્રેમ મા પગલ થઈ ફરતી, તેને ખબર પણ નોતી કે તે છે કોણ ?તોપણ તેના સપના જોતી . એક દિવસ તેણે એની દોસ્ત સાથે થયેલી એક ધટના જોઈ ,ત્યારે થી એ કોઈ ઊપર ભરોસો ના કરતી અને જોણે હસવાનુ તો જણે ભુલીજ ગઈ હોય,