આપણે જોયું કે, તૃપ્તિ અને આસિતના પરિવારે એમને કોઈ જ ચિંતા કર્યા વગર શિવને માટે યોગ્ય સારવાર અને સારવારની સચોટ માહિતી એકઠી કરવાનું કીધું હતું. હવે આગળ...તૃપ્તિ આખી રાત એજ મુંજવણમાં રહી કે કેમ આ બધું સારી રીતે પૂર્ણ થશે, સવારે એ પ્રભુને મનોમન પ્રાથના કરે છે આંખ બંધ છે છતાં આંસુ સરી રહ્યા હતા, મન દ્રિધામાં હતું કે શિવનો પ્રેમ આજીવન એની સાથે રહે એવું પ્રભુ ઈચ્છે છે કે નહીં?? બસ,ચોધાર આંસુ વહી રહ્યા છે.સુધ બુધ ખોઈ બેઠી છું,પ્રભુ તારે દ્વાર બેઠી છું,મનમાં આસ લઇ બેઠી છું,પાડ પાડજે માઁ ની મમતાનો,કારણકે સમય થી હતાશ બેઠી છું...આસિતએ થોડા જ દિવસોમાં