રીસેસ પુરી થતાં બધા વિધાર્થીઓ ફરી પાછા ક્લાસરૂમમાં પાછા ફર્યા અને જોયું કે જે પંખો બંધ કર્યો હતો ત્યાં બેઠેલા વિધાર્થીઓ એ પોતાની જગ્યા બદલાવેલ છે. આથી બધા ફટાફટ જ્યાં પંખો ચાલુ હોય તેની નીચે રાખેલ બેંચિસ પર બેસવા લાગ્યા