હવેલી

(45)
  • 5.4k
  • 8
  • 1.2k

રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડી કારે જોરદાર આંચકા સાથે બ્રેક લગાવી અને હવેલીની બરાબર સામે આવી ઉભી. વાતાવરણમાં ધૂળની ડમરીના ગોટા બની વિખેરાયા. ઈમ્પોર્ટેડ કારમાંથી ખ્યાતનામ ડોક્ટર અને હવેલીના માલિક રાયસંગ ચૌધરી ઉતાર્યા. "આવો ડોક્ટર સાહેબ, અંદર ચાલો" - રાયસંગ ચૌધરી  હવેલીનો તોતિંગ ગેટ ખોલતા બોલ્યો. બંને વિશાળકાય હવેલીના પ્રાંગણમાં આવી ઉભા. રજવાડી હવેલી તેના સમયના તેના માલિકની જાહોજલાલીની ચાડી ખાઈ રહી હતી. ડોક્ટર સાહેબ ચશ્મા ઉતારી હવેલીને એકીટશે જોઈ રહ્યા. "આવો ડોક્ટર સાહેબ હવેલીને અંદરથી તમને બતાવુ". - રાયસંગ ચૌધરી આગળ વધ્યો. ડોક્ટર સાહેબ પણ પોતાના વિચારોમાં મગ્ન આસપાસનું નિરીક્ષણ કરતા આગળ વધ્યા. રાયસંગ ચૌધરીને આ હવેલી વેચીસાટીને ઉપજ રકમમાંથી