દીકરી

(108)
  • 4k
  • 7
  • 1.1k

         જરૂરી તપાસના અંતે ડોક્ટરે કહ્યું:"કાકા,  ચિંતા કરવા જેવું કશું જ નથી. ગર્ભમાં બાળકનો વિકાસ યોગ્ય રીતે થઇ રહ્યો છે અને બધું નોર્મલ જ છે. માત્ર સમયસર દવા લેવાની કાળજી રાખવાની છે, બસ."                  બે હાથ જોડીને આજીજીના સ્વરમાં ધીરજકાકાએ પૂછ્યું:"પણ સાયબ! અમ રાંક પર જરાયે કૃપા નહીં કરો."         બોલો કેવી કૃપા કરવી છે? બધું જ તમારી મરજી મુજબ કરી આપીશ! તમે બિલકુલ નિશ્ચિંત થઇ જાઓ." ડોક્ટરે હળવું આશ્વાસન આપીને કહ્યું.         "સાયબ, મારે મારી સ્ત્રીના પેટમાં ઉછરતો ગર્ભ છોકરો છે કે છોકરી એ જાણવું છે."          પળ પહેલા જે મંદ મંદ મુસ્કુરાઈ રહ્યાં હતાં