બાળકો, માં, બાપ અને મારા વિચાર..

  • 8k
  • 1
  • 1.8k

          બાળકો માં બાપ અને મારા વિચાર.......               ૨૧ મી સદી ...એક એવો સમય છે  જેમાં બાળકો જન્મ ની સાથે યુ  ટ્યુબ કેવી રીતે  ચલાવવું એ શીખી ને આવે છે . કેમ. ના આવે બાળકો બધા સંસ્કાર ગર્ભ માંથી જ લઇ ને આવે છે. અને આનું કારણ કદાચ એ છે કે.મારા મમ્મી  એ મારા જન્મ પેલા ભગવાન સ્વામિનરાયણના દ્વારા રચિત ભક્ત ચિંતા મણી વાંચી હતી. હ્નું આજે 11 માં ધોરણ માં છું કદાચ એટલે જ સારા સંસ્કાર છે મારા માં .પણ શું મારી પત્ની આં વા ધાર્મિક પુસ્તકો વાંચશે . ના મારા