શહીદોને શ્રદ્ધાંજલિ

  • 5.6k
  • 2
  • 1.9k

પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજે અને દેશે શું કરવું જોઈએ એ વિશે હું થોડા મારા મંતવ્યો રજૂ કરવા ઇચ્છું છું. કોઈ અસામાજિક તત્વ આ પોસ્ટને આડે હાથે લે એ પહેલા જ હું વિનંતી કરું છું કે મારા લખાણથી અને મારા વિચારોથી કોશો દૂર રહો જેને માનવતા શું છે એ ખબર નથી. ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન દિવસ. આજકાલની યુવા પેઢી કપલ રોમાન્સ અને રોમેન્ટિક માહોલમાં આ દિવસને વિતાવવાનું પસંદ કરતી હોય છે. પણ આપણા દેશના જવાનો ફક્ત ભારત મા ને જ પ્રેમ કરતાં હોય એ રીતે