એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9

(35)
  • 4.2k
  • 4
  • 1.5k

               એવરગ્રીન ફ્રેન્ડશીપ - 9હું સુરત આવી ત્યારે મને જાણવા મળ્યું કે વૈશ્વ અમેરિકા જતો રહ્યો છે એ વાતથી હું અચંબિત થઈ ગઈ હતી."શુ? ક્યારે? કેમ આમ અચાનક?" નિકકીની વાત સાંભળીને મેં તેને એકસાથે સવાલ કર્યા."એને ઓફિસમાં બોસ સાથે ઝગડો થયો હતો આથી તે અમેરિકા જતો રહ્યો" નીકકીએ મને ટૂંકમાં કારણ જણાવ્યું."ઓહહ" મારાથી નિસાસો નખાઈ ગયો."અમે તને કોન્ટેક્ટ કરવાની બહુ ટ્રાઈ કરેલી બટ તારો કોન્ટેક્ટ ના થઇ શક્યો, મને પણ એ અમેરિકા જતો રહ્યો છે એની જાણ આ લેટર વડે થઈ" નીકકીએ મારા હાથમાં એક લેટર આપ્યો."પણ એ તો તને ફેસ ટુ ફેસ પણ