પ્રિતની તરસ - ભાગ ૧૦

(98)
  • 3.9k
  • 8
  • 1.9k

     સમીરે સાંજે શ્યામલી પાસેથી ફોન નંબર લીધો. શ્યામલી તો જતી રહી પણ સમીર થોડીવાર માટે રિહર્સલ હોલમાં ગયો. પાછો ક્લાસરૂમમાં આવ્યો અને પોતાની બેંચ તરફ જોયુ પણ આજે પણ ત્યાં કોઈ લેટર નહોતો.  સમીર સાંજે ઘરે જઈ ચા ના ઘૂંટડા ભરતો બહાર બેઠો હતો. લેટર વાળી છોકરી વિશે વિચાર્યા કરતો. "ઑહ ગોડ પ્લીઝ એ છોકરી સાથે મારી એક મુલાકાત કરાવી દે." સમીરને વિશ્વાસ હતો કે એ છોકરી એક ને એક દિવસે જરૂર મળશે. ચા પીને કપ સાઈડ પર મૂક્યો. મોબાઈલમાં જોવા લાગ્યો. વોટ્સઅપ પર શ્યામલીના નંબર પર નજર પડી. સમીરને શ્યામલી જોડે વાત કરવાનું મન થયું. સમીર:- "hey શું