બ્લાઇન્ડ ગેમ-૧૯ હની-ટ્રેપ

(79)
  • 4.1k
  • 5
  • 1.9k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૧૯ (હની-ટ્રેપ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૮માં આપણે જોયું કે... સાઉન્ડ-સિસ્ટમવાળા કારીગરના કપડા-ટોપી પહેરીને અરમાન માઇક ટેસ્ટીંગ કરવા પહોંચી જાય છે. મુખ્ય માઇકને રીપેર કરવાના બહાને તે એમાં ઝેરની પિચકારી છોડતું એક રિમોટકંટ્રોલ સંચાલિત ‘ડીવાઇસ’ ફીટ કરીને ચીફ મિનિસ્ટરના કતલનું પ્લાનિંગ કરે છે. ચીફ મિનિસ્ટર ઉપર હુમલો થયો હોવા છતાં ‘સાહિત્ય-સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવે છે. પી.એ. જયકાંત જણાવે છે કે ચૂંટણી નજીક આવી રહી હોઈ એ ઘટના એક ‘પોઝિટીવ’ ચૂંટણી-પ્રચાર સાબિત થશે. બીજી તરફ, બે માસૂમ છોકરીઓ સાથે આવેલી ‘સાઉથ ઇન્ડિયન’ જેવી લાગતી યુવતી ‘નવ્યા’