મર્ડર @ રિવરફ્રન્ટ - 5

(445)
  • 7.5k
  • 19
  • 5.5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:5 રાજલ ને ખુશ્બુ સક્સેના ની લાશ મળ્યાંનાં આગળનાં દિવસે એક ગિફ્ટ બોક્સ મળે છે..આવું જ ગિફ્ટ બોક્સ અને રાજલનાં નામનો લેટર ખુશ્બુની લાશ જોડેથી વિનય મજમુદારને મળી આવતાં એ બધું વિનય રાજલને સોંપે છે..ખુશ્બુનો હત્યારો પોતાને એને પકડવાની ચેલેન્જ કરતો હોવાનું લાગતાં રાજલ ખુશ્બુ મર્ડર કેસ પોતાને હેન્ડઓવર કરવામાં આવે એની વિનવણી DCP રાણા જોડે કરે છે.DCP રાણા વિનય ને કોલ કરી કેસ ની ફાઈલ રાજલને આપવાં જણાવે છે. કલાક આરામ કર્યાં બાદ રાજલ જ્યારે ઉભી થઈ ત્યારે ઘણી તાજગી મહેસુસ કરી રહી હતી..સામે ટેબલ પર પડેલી બે-ચાર નાની મોટી ફાઈલોમાં નજર નાંખ્યાં બાદ રાજલે એમાં સિગ્નેચર