કાલીયજ્ઞ - 5

(73)
  • 7k
  • 2
  • 3.4k

(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા પુન: યોજાયેલ કાલિયજ્ઞ દરમિયાન અવિનાશનું ભયંકર રીતે મૃત્યુ થાય છે અને અવની ત્યાંજ બેહોશ થાય છે. હવે આગળ..) અવિનાશના ભયંકર રીતે થયેલ મૃત્યુ બાદ અવનિ, ભૂમિ, સ્વસ્તિક ,સ્વાતિ અને ધેર્યાંનાં મમીપપા આ બધાને પાછા ઘરે રાજકોટ લઇ ગયા, કારણકે હવે આ સ્થળ તેઓને સુરક્ષિત લાગતું નથી. પરંતું બધા મિત્રોને આ દુઃખદ ઘટનાં સહન થઈ નહીં. અવનીએ તો ગુસ્સામા આવીને પ્રણ લઇ લીધુ હતુ કે તેણી તેનાં ભાઈનાં કાતિલને પકડીને જ રહેશે. હવે જ્યારે અવનીને ખબર મળ્યા કે બિલેષ્વર મા આવતી પૂનમે ફરી કાલીયજ્ઞ થવાનો છે.. એની જીદે ભૂમિ, સ્વાતિ અને ધેર્યાં પણ તેમની સાથે