સફરમાં મળેલ હમસફર ભાગ - 32

(146)
  • 6.2k
  • 13
  • 2k

સફરમાં મળેલ હમસફરભાગ-32“વાત ચાર વર્ષ પહેલાંની છે…હું બારમાં ધોરણમાં હતો…”શુભમે વાત શરૂ કરી.      હું શ્રી એલ.ડી.મુનિ બોયઝ હાઈસ્કૂલમાં હતો.જ્યોતિ શ્રી જે.જે. મહેતાં ગર્લ્સ હાઈસ્કૂલમાં હતી.અમારી બંનેની મોર્નિંગ સ્કૂલ હોવાને કારણે અમે રસ્તામાં સાથે મળી જતા.એ પોતાની એક્ટિવા પર જતી અને હું મારી સાઇકલ લઈને.ક્યારેક અમારી નજરો મળી જતી.તેનો ગોરી મૅમ જેવો ચહેરો મારા દિલમાં વસી ગયો હતો.ગામમાં પણ કોઈ પ્રસંગ હોય તો હું તેને જ જોયા કરતો.અપલક નજરે.    અમે બંને એક જ ક્લાસિસમાં જતા.એ રેલવે સ્ટેશન પાસે આવેલું ઓમ કલાસીસ છે.બસ અહીંથી મારી પ્રેમ કહાની શરૂ થઈ હતી.એકાઉન્ટ ભણાવવા આવતા શૈલેષસર સૌને એક ઉદાહરણ ગણાવી,બીજુ ઉદાહરણ જાતે