ચીસ-15

(160)
  • 6.8k
  • 11
  • 3.7k

સૂકી નદી કિનારે અંગ્રેજી બાવળની સળંગ વાડ અણધાર્યા અવાજથી ખળભળી ઉઠી ત્યારે પીટરનો જીવ તાળવે ચોંટી ગયો. નદીના કિનારે કિનારે વૃક્ષોની ઓથ લઈ લપાતો-છુપાતો ઉતાવળે એ ભાગતો હતો. શશી પૂંજના તેજ લિસોટા ઉજળુ વહાલ ઠલવી રહ્યા હતા. પાછલી જિંદગીના રેશમી વર્ષો એની આંખ સામેથી પસાર થઈ રહ્યાં હતાં. માર્થા એના મોહલ્લામાં જ રહેતી હતી. માર્થા સાથે આંખ મળી ગયા પછી મનોમન પીટરે જિંદગીભર એની સાથે જીવવા-મરવાના સોગંદ લઈ લીધેલા. પીટરનુ ફેમીલી માર્થા સાથેના રિલેશનને લઇ રાજી નહોતું. પીટરે પોતાના મનનું ધાર્યું કરી માર્થા સાથે એક ચર્ચમાં જઈ પ્રભુતામાં પગલા માંડયા. વર્ષોથી એના વડવાઓ રજવાડામાં ચોકીદારીનુ પદ શોભાવતા રહ્યા હોવાથી આજે