રૂહ સાથે ઈશ્ક રિટર્ન 21

(450)
  • 6.2k
  • 20
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 21 રાધા એ પોતે મૃત છે અને એની રૂહ અત્યારે કબીરની સામે મોજુદ છે એ વાતનો સ્વીકાર તો કરી લીધો પણ સાથે સાથે પોતાની મૃત્યુ આત્મહત્યા નહીં પણ હત્યા છે અને કબીર જ મોહન છે એ વિશેની વિતક કહેવાનું શરૂ કર્યું.રાધા અને મોહનનાં લગ્નની આગલી રાતે પાડોશી ગીતા ને પ્રસવ પીડા ઉપડતાં રાધા દવાખાને લઈ ગઈ હોય છે જ્યાં ગીરીશભાઈ એને મૃત જાહેર કરે છે..ઘરે જતાં રાધા જોવે છે કે ઠાકુર પ્રતાપસિંહ ની ગાડીમાં ગીતાને ટેકરી તરફ લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચી ગીતાની બલી આપવા જતાં ઠાકુર પ્રતાપસિંહ ને રોકવા જતાં પોતાની પણ