દ્વિમુખી પ્રેમ (ભાગ 9)

(39)
  • 2.1k
  • 2
  • 844

......... ગતાંક થી ચાલું...... એક તરફ પ્રિયા અને મોહિત નાં સંબંધો બગડતા જતાં હતાં અને બીજી તરફ સોનાલી, રવિ, નેહા તથા વિનય પોત પોતાની રીતે મોહિત પર નજર રાખી રહ્યા હતા. એકવાર કોલેજ માં કોઈ કારણસર ચાર દિવસની રજાઓ આવી રહી હતી. સોનાલીએ નક્કી કર્યું કે તે આ દિવસોમાં તે મોહિત નાં ગામડે જઈને તપાસ કરશે. અને તેણે કોઈને પણ ન જણાવવાનું નક્કી કર્યું. તે પોતે જાતે તપાસ કરીને પછી બધાને જણાવવા માગતી હતી. સોનાલીએ ઘરે નેહા નાં ત્યાં જાય છે બે દિવસ રહેવા માટે એમ કહીને નીકળી જાય છે અને તે મિત્રો ને ગામડે પોતાનાં બા દાદા નાં ત્યાં જઈ રહી