વધામણી,મીરાં! તે પુત્ર ને જન્મ આપ્યો છે. પીડા થી અસરગ્રસ્ત માતાએ પુત્ર સામે જોયુ અને કેટલીયે તકલીફો ને જાણે બહાર કાઢી હોય તેમ, આંસુ ઓની ધારા વચ્ચે મુખ પર ખુશી ઓની કિરણ રેલાઈ હોય એમ મીરાંએ પુત્ર ના માથા પર હાથ ફેરવી અને ચુંબન કર્યુ! કોનુ હતું એ બાળક? તે માતા ની અંદર આખરે એવી તે કઈ પીડાઓ રહેલી હતી? શા માટે બાળક ના જન્મ લેવાથી એની પીડાઓ ભુલી એના મુખ પર એક તેજ દેખાતુ હતુ? અને શા માટે તેની પાસે એનું કોઈ પોતાનું હાજર નહોતુ....?