બદલો - ક્રાઇમડાયરી - 1

(43)
  • 3.3k
  • 8
  • 1.1k

          પ્રસ્તુત સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક છે. સ્ટોરીમાં રજુ થયેલા પાત્રો પણ કાલ્પનિક છે. એ પાત્રો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. આ સ્ટોરીનો ઉદેશ માત્ર મનોરંજન પૂરો પાડવાનો છે. તેથી વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે આ સ્ટોરીને ફક્ત સ્ટોરી તરીકે જ લેવામાં અને માણવામાં આવે. આ સ્ટોરીનો ઉદેશ કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોચાડવાનો નથી.         રાત્રીના પોણા બે થયા હતા. આખું અમદાવાદ એકદમ શાંત થઇ ગયું હતું. અચાનક એક કારની લાઈટ એક મોટા બંગલાના ગેટ પર પડી. ગાર્ડ એ જોઈ કાર પાસે આવ્યો. ગાડીના કાચ પાસે આવી