હેલો દોસ્તો આપ કેમ છો? આગળ આપણે જોયું કે લોરા ને તેના પિતા સાથે વિતાવેલો દરેક સમય યાદ આવે છે. અને તેઓ તેના પિતાની સિક્રેટ લેબ માં જાય છે હવે આગળ. વેત્રા ની લેબ એ કોઈ ભવિષ્યવાદી ની લેબ હોય તેવી અદ્યતન હતી. સફેદ કલર ની અને બધી બાજુ કોમ્યુટર અને અલગ પ્રકાર ના ડિવાઇસ લગાવેલી. રાજ મન માં વિચારવા લાગ્યો કે એવું તો શું સ્પેશ્યલ છે આ લેબ માં કે કોઈ ની હત્યા કરી ને આંખ કાઢી લેવી પડે. કોહલર જરા અસ્વસ્થ દેખાતા હતા. લોરા પણ તેના પિતા વગર જાણે ખોવાઈ ગઈ હોય તેવું લાગતું હતું. રાજ ની નજર