ટ્વીન્કલ ને શું બોલવું કે શું કરવું તેની સમજ પડતી હતી. તેણે થોડી વાર વિચાર કરી ને ઝોયા ને પૂછ્યું કે આ મૂર્તિ તારી બહેન સેરાહ ની છે તો સેરાહ ક્યાં છે ?ઝોયા પાસે ટ્વીન્કલ ના પ્રશ્ન ના જવાબ માં આપવા માટે આંસુ સિવાય બીજું કંઈ નહોતું. એટલે માહી એ તેના સવાલ નો જવાબ આપતાં કહ્યું કે તે વીરગતિ ને પ્રાપ્ત થઈ ચૂકી હતી અને હવે એ તારા રૂપ માં પરત આવી ગઈ છે.માહી દુઃખ ઘણું ઓછું થઈ ગયું હોય એ રીતે જણાવ્યું. પણ વારંવાર પોતાને સેરાહ ના નામ થી બોલવા માં આવતી જોઈને ટ્વીન્કલ ને ગુસ્સો આવ્યો પણ ઝોયા